Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં આડકતરા વેરા ક્ષેત્રે ધરમૂળથી ફેરબદલ ધરાવતી ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) પદ્ધતિને અપનાવી લેવા માટે દેશનું  ઉદ્યોગ જગત ૧ જુલાઈની તારીખ માટે લગભગ સજજ્ હોવાનું એક સર્વેમાં જણાયું છે. નવી વેરા પદ્ધતિ ફુગાવાને નીચે લાવશે એટલું જ નહીં પણ કોર્પોરેટ ઈન્ડિયાના  ભાવિને પણ તે ગતિ આપશે એમ દેશભરની મોટી કંપનીઓના ચીફ એક્ઝિકયૂટિવ ઓફિસરો (સીઈઓ) મત ધરાવી રહ્યા છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ