ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે રિકવરી મંદ પડી હોવાના સંકેત મળ્યા છે જે અર્થતંત્ર માટે સારી બાબત નથી. આજે સરકારી મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ નવેમ્બર 2020માં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી) એટલે કે ઔદ્યોગિક ઉત્પાદન આંક 1.9 ટકા ઘટ્યો છે. જ્યારે તેની પૂર્વે ઓક્ટબર 2020માં ઔદ્યોગિક ઉત્પાદનમાં મોટી વૃદ્ધિ જોવા મળી હતી.