ઈમરજન્સી પર બનેલી મધુર ભંડારકરની ફિલ્મ ‘’ઈંદુ સરકાર’’ને સેન્ટ્રલ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડે (CBFC) 12 કટ કરવા કહ્યું. વાજપેયી, મોરારજી અને અડવાણીના નામ દર્શાવતા ન્યૂઝપેપર કટીંગનું દ્રશ્ય દૂર કરાવાયું. ‘’ અબ ઈસ દેશમેં ગાંધી કે માયને બદલ ચૂકે હૈ, ઔર તુમ લોગ જિંદગીભર માં-બેટે કી ગુલામી કરતે રહોંગે’’ જેવા 12 ડાયલોગ સેન્સર થયા. સેન્સરે 2 ડિસ્ક્લેમર મૂકવા પણ કહ્યું.