Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પેપ્સિકોનાં સીઈઓ ઈન્દ્રા નૂયીએ ઓક્ટોબરમાં હોદ્દો છોડવાની જાહેરાત કરી છે. ભારતમાં જન્મેલા 62 વર્ષના નૂયી પેપ્સીના વિદેશમાં જન્મેલા પ્રથમ CEO અને કંપનીનાં પહેલાં મહિલા વડાં હતાં. જોકે, 2019ના પ્રારંભિક હિસ્સા સુધી તે કંપનીના ચેરમેનપદે ચાલુ રહેશે. ગયા વર્ષે કંપનીના પ્રેસિડન્ટ તરીકે પ્રમોશન મેળવનારા રેમન લેગાર્ટા કંપનીના 53 વર્ષના ઇતિહાસમાં માત્ર છઠ્ઠા સીઈઓ બનશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ