ઈન્ડોનેશિયા )ની રાજધાની જકાર્તા થી ઉડાન ભર્યાના તરત બાદ શ્રીવિજયા એરલાઇન્સનું પ્લેન ગુમ થઈ ગયું. દુર્ઘટનાના 12 કલાક બાદ હવે ઈન્ડોનિશાયાની તપાસ ટીમોને જકાર્તાની પાસે જાવા સાગરમાં શરીરના અંગો મળ્યા છે. આ એ જ સ્થળ છે જ્યાં ઉડાન ભર્યા બાદ પ્લેન ક્રેશ થયું હતું. પ્લેનમાં 62 લોકો સવાર હતા. જકાર્તા પોલીસના પ્રવક્તા યૂસરી યુનુસે જાણકારી આપતા જણાવ્યું કે આજે સવારે અમે બે (બોડી) મળી છે, એક બેગ મુસાફર સાથે જોડાયેલી અને બીજીમાં બોડી પાર્ટ્સ (શરીરના અંગ) છે.