બીએસએફ અને પંજાબ પોલીસે સંયુક્ત રીતે ડ્રગ્સના રેકેટનો ભાંડાફોડ કર્યો હતો. બાતમીના આધારે પોલીસ અને બીએસએફે ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ૪૦ કિલો હેરોઈનનો જથ્થો પકડાયો હતો. જોકે, પોલીસને જોઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
પંજાબ પોલીસના કહેવા પ્રમાણે પાકિસ્તાનમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પહોચતો હોવાની બાતમી મળી હતી. એની જાણકારી બીએસએફને આપવામાં આવી હતી. બીએસએફના જવાનો અને પંજાબ પોલીસે મળીને સરહદે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષાદળોની હાજરીની જાણ થયા પછી આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું અને નાસી ગયા હતા.