ભારત અને ચીનની વચ્ચે સિક્કિમ માં સામાન્ય ઘર્ષણ થવાના અહેવાલ સામે આવી રહ્યા છે. બંને દેશોની સેનાઓની વચ્ચે LAC પર આ ઘર્ષણ 20 જાન્યુઆરીએ સિક્કિમના નાકૂ લા વિસ્તારમાં થયું હતું. આ વિવાદને સ્થાનિક કમાન્ડરો સ્તર પર ઉકેલી લેવામાં આવ્યો છે. ભારતીય સેનાતરફથી સોમવારે તેની પુષ્ટિ કરવામાં આવી છે. સૂત્રો મુજબ, ચીનના સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ રેખા ને પાર કરવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ ભારતીય જવાનોએ તેમને રોકી દીધા. બંને તરફથી કેટલાક સૈનિકોને સામાન્ય ઈજા થઈ હોવાના અહેવાલ છે.