Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રાદેશિક સુરક્ષા અને સમૃદ્ધિ માટે ભારત અને મધ્ય એશિયાના દેશો વચ્ચે પારસ્પરિક સહયોગ આવશ્યક છે. મધ્ય એશિયા એક એકીકૃત અને સ્થિર પડોશના ભારતના દૃષ્ટિકોણનું કેન્દ્ર છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પહેલા ભારત-મધ્ય એશિયા શિખર સંમેલનમાં જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-મધ્ય એશિયા સમિટની પહેલી બેઠકમાં વર્ચ્યુઅલી ભાગ લેતા જણાવ્યું હતું કે, ભારત અને મધ્ય એશિયાના દેશોના કૂટનીતિક સંબંધોએ ૩૦ સાર્થક વર્ષ પૂરા કર્યા છે. છેલ્લા ત્રણ દાયકામાં આપણા સહયોગે અનેક સફળતા હાંસલ કરી છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેમણે ત્રણ ગોલ અંગે વાત કરી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ