Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

થાઈલેન્ડમાં પ્રી-સ્કૂલમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. જેમાંથી 22 બાળકો હતા. એક પૂર્વ પોલીસ અધિકારીએ પ્રી-સ્કૂલ ચાઈલ્ડ ડેકેયર સેન્ટરમાં આ ગોળીબાર કર્યો છે. મળતી માહિતી પ્રમાણે દેશના ઉત્તરપૂર્વમાં નોંગ બુઆ લામ્ફુમાં હુમલા બાદ હુમલાખોરે પોતાને પણ ગોળી મારી દીધી છે અને આ પહેલા તેણે પોતાની પત્ની અને બાળકની પણ હત્યા કરી હતી. આ ઘટનાથી થાઈલેન્ડના લોકો ગભરાટમાં છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ