રશિયાની પર્મ યુનિવર્સિટીમાં સોમવારે ફાયરિંગની ઘટના સામે આવી છે. ફાયરિંગમાં 8 વિદ્યાર્થીઓના મોત થયા છે. પર્મમાં અધિકારીઓએ કહ્યું કે ઘટનામાં 10થી વધારે લોકો હતાહત થયા છે. ફાયરિંગ કરનાર શૂટરને સુરક્ષા બળોએ ઠાર કર્યો છે. ફાયરિંગ દરમિયાન વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે બારીમાંથી કૂદી પડ્યા હતા. પર્મ યુનિવર્સિટીના એક વીડિયોએ સનસની ફેલાવી દીધી છે.