આજે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની જયંતિ છે. તેમની યાદમાં કોંગ્રેસ પાર્ટી તરફથી તેમને વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઈન્દિરા ગાંધીને દિલ્લીમાં શક્તિ સ્થળ જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ અન્ય વરિષ્ઠ ભાજપ નેતાઓએ પણ ઈન્દિરા ગાંધીને યાદ કર્યા.