કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને તેમની પુણ્યતિથિ પર શક્તિ સ્થળ ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલે ટ્વીટ કરીને કહ્યું કે મારી દાદી નિર્ભયતાથી છેલ્લી ઘડી સુધી દેશની સેવામાં લાગેલા રહ્યા – તેમનું જીવન આપણા માટે પ્રેરણા સ્ત્રોત છે. મહિલા શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ, શ્રીમતી ઇન્દિરા ગાંધીને તેમના શહીદ દિવસ પર નમ્ર શ્રદ્ધાંજલિ.
કોંગ્રેસે ટ્વિટ કરીને કહ્યું કે તેઓ તાકાતનું પ્રતિનિધિત્વ કરે છે. તે બલિદાનનું પ્રતિક હતા. તેમણે સેવાને મૂર્તિમંત કરી બતાવી. ભારતની આયર્ન લેડી, આપણા પ્રથમ મહિલા વડાપ્રધાન, સાચા ભારતરત્ન, શ્રીમતી ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર એક અબજ વંદન.