કોરોના વાઈરસને રોકવા માટે ભારત બાયોટેક દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી સ્વદેશી કોવેક્સિનને ડ્રગ રેગુલેટરીએ ટ્રાયલના બીજા તબક્કાની મંજૂરી આપી દીધી છે. સૂત્રો અનુસાર બીજા તબક્કામાં પ્રવેશ માટે વેક્સિન સમગ્ર રીતે તૈયાર છે. બીજા તબક્કામાં કોવેક્સિનની ટ્રાયલ સોમવારે 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે.
ભારત બાયોટેકની આ વેક્સિનને પહેલા તબક્કામાં દેશના કેટલાક જુદા-જુદા ભાગોમાં ટેસ્ટ કરવામાં આવી ચૂકી છે. ડાયરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસે પોતાના નિવેદનમાં કહ્યુ, હેલ્થ એક્સપર્ટ્સ વચ્ચે 3 સપ્ટેમ્બરે ભારત બાયોટેકની વેક્સિનને લઈને વીડિયો કૉન્ફરન્સિંગ થઈ હતી, જેમાં વેક્સિનને ટ્રાયલના બીજા તબક્કામાં મોકલવા પર સંમતિ બની.