ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંક સતત વધ રહ્યો છે. જોકે, ભારતે કોરોના વાયરસ પર નોંધપાત્ર સફળતા મેળવી છે. કોરોના વાયરસથી સંક્રમિત ત્રણેય ભારતીયો કોરોના વાયરસથી મુક્ત થઈ ગયા છે. કેરળમાં કોરોના વાયરસથી સંક્રમિત ત્રીજા દર્દીની પરિસ્થિતિમાં સુધારો નોંધાયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં કોરોના વાયરસથી રવિવારે 142 વધુ લોકો મોતને ભેટ્યા હતા. જેથી મૃતકોનો આંક વધીને 1775 સુધી પહોંચી ગયો છે.