ભારત અને બ્રિટન વચ્ચે ક્વોરન્ટાઈનના નિયમ અંગે ચાલી રહેલી ખેંચતાણનો હવે અંત આવવાની શક્યતા છે. બ્રિટનના ક્વોરન્ટાઈનના નિયમોના જવાબમાં ભારતે પણ બ્રિટિશરોના ભારતમાં આગમન પર ક્વોરન્ટાઈનનો નિયમ લાગુ કર્યા પછી બ્રિટનનું વલણ નરમ થયું છે. બ્રિટને ગુરૂવારે જાહેરાત કરી હતી કે ભારતથી આવનારા લોકોએ 11મી ઑક્ટોબરથી ક્વોરન્ટાઈન થવાની જરૂર નહીં પડે.
ભારતમાં બ્રિટનના હાઈકમિશનર એલેક્સ એલિસે કહ્યું કે, ભારતથી બ્રિટન આવનારા લોકોએ 11મી ઑક્ટોબર પછી ત્યાં ક્વૉરન્ટાઈન થવાની જરૂર નહીં પડે. જોકે, આ લોકોએ કોવિશિલ્ડ આૃથવા બ્રિટને મંજૂરી આપી હોય તેવી અન્ય કોઈ બ્રાન્ડની રસી લીધી હોય તે જરૂરી છે.