ભારતીય મહિલા ટી20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર કોવિડ-19 તપાસમાં પોઝિટિવ આવી છે. ત્યારબાદથી તે હોમ આઇસોલેશનમાં છે. 32 વર્ષીય ભારતીય ખેલાડી દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ પાંચ મેચોની વનડે સીરીઝનો હિસ્સો હતી. દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ પાંચ વનડેમાં ઈજાગ્રસ્ત થયા બાદ તે ટી20 સીરીઝથી બહાર થઈ ગઈ હતી. તેના સ્થાને સ્મૃતિ મંધાનાને ટી20 ટીમને કેપ્ટન બનાવવામાં આવી હતી. હવે અહેવાલો આવી રહ્યા છે કે હરમનપ્રીત કૌરને કોરોના થઈ ગયો છે.