વિશ્વનું સૌથી ઊંચું યુદ્ધક્ષેત્ર સિયાચીન હોય, અરુણાચલ પ્રદેશ હોય પણ ભારતીય હવાઈદળની મહિલા પાયલોટ પોતાની શક્તિથી દેશનું નાક ઊંચુ રાખી રહી છે. ચીનની સરહદ પર આ મહિલા પાયલોટોએ સુખોઈ ઉડાવીને દેશનું નામ ચમકાવ્યું છે.

Copyright © 2023 News Views