વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 અને વનડે સિરીઝ માટે ગુરુવારે પસંદગીકારોએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે, પરંતુ બંન્ને સિરીઝ માટે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને સ્થાન મળ્યું નથી. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝ 6 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી રમાશે. ત્યારબાદ બંન્ને ટીમો 15 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ત્રણ મેચોની વનડે સિરીઝ રમશે.
ટી20 માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, વોશિંગટન સુંદર, રવીન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.
વનડેઃ ટીમ ઈન્ડિયા
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.