ભારતના વિદેશ મંત્રાલય તરફથી આ બાબતે સફાઈ આપીને કહેવામાં આવ્યુ છે કે યુક્રેનમાં અમારુ દૂતાવાસ સતત ભારતીય નાગરિકોના સંપર્કમાં છે. યુક્રેનના પ્રશાસનની મદદથી ઘણા છાત્રો 2 માર્ચે ભારત માટે ખારકીવથી રવાના થયા. અમને કોઈ પણ ભારતીય છાત્રના બંધક હોવાના હજુ સુધી કોઈ સમાચાર મળ્યા નથી. અમે યુક્રેન પ્રશાસન તરફથી પૂરી પાડવામાં આવેલ મદદ માટે તેમનો આભાર માનીએ છીએ.