Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય છાત્રોએ ફરી એકવાર સંશોધન ક્ષેત્રે પોતાની ક્ષમતાનો પુરાવો આપ્યો હતો. આ વખતે  અમેરિકી સ્ટાર્ટ અપ માટે વિશ્વનું પ્રથમ એવું ડ્રોન બનાવ્યું છે જે પેટ્રોલ દ્વારા ઉડાવી શકાય છે.  ઉપરાંત હાલના ડ્રોની સરખામણીમાં પાંચ ગણું વધુ સમય સુધી ઉડી શકે છે. ઉપરાંત આ ડ્રોન ત્રણ કિલો સુધીનું વજન પણ ઉંચકી શકે છે. અમેરિકી સ્ટાર્ટ અપ કંપની ઇંડયોર માટે આઇઆઇટી ખડગપુરના વિદ્યાર્થીઓએ  આ  ડ્રોનનું નિર્માણ કર્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ