યુક્રેનમાં મૃત્યુ પામેલા ભારતીય વિદ્યાર્થીની ઓળખ કર્ણાટકના નવીન જ્ઞાનગૌદર તરીકે થઇ છે. ૨૧ વર્ષીય આ યુવાન યુક્રેનના ખાર્કીવ ખાતે ગ્રોસરીની દુકાનમાં લાઈનમાં વારો આવે તેની રાહ જોઈ ઉભો હતો ત્યારે રશિયન સેનાના બોમ્બિંગમાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. તેના મૃત્યુના સમાચારની નોધ લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવીના પિતા સાથે ફોન ઉપર વાતચીત કરી દુઃખ પ્રગટ કરતા સાંત્વના આપી હોવાનું જાણવા મળ્યું છે.