વૈશ્વિક બજારમાંથી તેજીના સંકેતો મળતા અને આજે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું હોય ભારતીય શેરબજારમાં ઉછાળા સાથે શરૂઆત થઈ છે.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 59549.9ની સામે 451.27 પોઈન્ટ વધીને 60001.17 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17662.15ની સામે 149.45 પોઈન્ટ વધીને 17662.15 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 40655.05ની સામે 459.95 પોઈન્ટ વધીને 40655.05 પર ખુલ્યો હતો.