ભારતીય શેર બજારમાં આશા અનુસાર સારી તેજી સાથે શરૂઆત થઇ છે. સેંસેક્સ 370 પોઇન્ટની મજબૂતી સાથે 44000ની ઉપર પહોંચી ગયો છે, નિફ્ટીમાં પણ 90 પોઇન્ટનો ઉછાળો છે અને આ 12870ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. ગઇકાલે અમેરિકી બજાર પણ દિવસના ઉપલા સ્તર પર બંધ થયું હતું. ફાર્મા કંપની મોર્ડનાના કોરોના વેક્સીન પર કરવામાં આવેલી જાહેરાત બાદ આખી દુનિયાના બજારોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.