કોરોના વાયરસના કારણે ભારત સહિત દુનિયાભરના શેર બજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે શરૂઆતના કારોબારમાં જ સેન્સેક્સ 3100 પોઈન્ટ તૂટી ગયો હતો. આટલા મોટા ઘટાડા બાદ શેર બજારમાં ટ્રેડિંગ 45 મિનિટ માટે રોકવું પડ્યું હતું. પરંતુ ત્યાર બાદ જયારે ફરી ટ્રેડિંગ શરુ કરવામાં આવ્યું ત્યારે તેમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. સેન્સેક્સ હાલ 1500 પોઇન્ટ એટલે કે 4.59 ટકા વધીને 34,247.42ના સ્તરે પહોંચી ગયો છે. જયારે નિફ્ટીમાં 387.90 પોઇન્ટની તેજી આવી છે. નિફ્ટી વધીને 9,978.05ના સ્તરે પહોંચી ગયો છે.