Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય રેલવે એન્જિન વિનાની ટ્રેન બનાવશે. ‘’ટ્રેન-2018’’ નામે ઓળખાનારી આ ટ્રેન કલાકે 160 કિલોમીટરની ઝડપે દોડનારી આ ટ્રેન આગામી માર્ચ સુધીમા તૈયાર થવાની આશા છે. ટ્રેનને દિલ્હી-લખનઉ અથવા દિલ્હી-ચંદીગઢ ટ્રેક પર દોડાવાનું આયોજન છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ