કોરોના વાયરસના વધી રહેલા કેસોને જોતા ભારતીય રેલવેએ નિર્ણય કર્યો છે કે નિયમિત મુસાફર ટ્રેન ઓગસ્ટ મહિના પહેલા નહી ચલાવવામાં આવે. રેલવેએ તેને લઈને એક સર્ક્યૂલર જાહેર કર્યો છે. રેલવેએ જણાવ્યું છે કે, 12 ઓગસ્ટ 2020 સુધી કોઈ પણ રેગ્યૂલર પેસેન્જર ટ્રેન કે મેલ એક્સપ્રેસ ટ્રેન નહી ચલાવવામાં આવે.
આ સાથે જ રેલવેએ કહ્યું કે, જે મુસાફરોએ રેગ્યૂલર ટ્રેન સેવા માટે 1 જુનથી 12 ઓગસ્ટ સુધી ટીકિટ બુક કરાવી છે તેમની દરેક ટીકિટ કેન્સલ કરી દીધી છે. જે મુસાફરો આ તારીખ દરમિયાનની ટીકિટ લીધી છે તેમને રેલવે ટીકિટના પૈસા રિફંડ કરશે.