-
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા અર્ધ કુંભ-2019ના મૌની અમાવસ્યાના દિવસે પાવન ડૂબકી લગાવવા જે કરોડો શ્રધ્ધાળુઓ પહોંચ્યા તેમાંથી વિવિધ ટ્રેનો દ્વારા પણ પહોંચ્યા હતા. રેલવેએ પ્રયાગરાજ સ્ટેશને 48 કલાકમાં અંદોજે 200 કરતાં વધારે ટ્રેના આવાગમનનું સંચાલન કરીને એક નવો વિક્રમ બનાવ્યો હતો. જ્યારે 6000 બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.