Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરતમાં રહેવાસીએ પોતાના પુત્ર અને તેના પરિવારને શોધવા મદદ માગી છે. અમેરિકાના લોસ એન્જલસના સંદિપ થોત્તાપીલ્લી તેમના પત્ની સૌમ્યા બાળકો સિધ્ધાંત, સાચી છઠ્ઠી એપ્રિલે કેલીફોર્નીયાથી સેન જોશ વચ્ચેના હાઈવેથી ગૂમ થયા હતા. યુવાનના સુરતમાં રહેતા પિતાએ આ અંગે સુષ્મા સ્વરાજને જરુરી કાર્યવાહી કરવા ટ્વીટ મારફત માંગ કરતા સેનફ્રાન્સીસ્કો સ્થિત ભારતના કોન્સલ જનરલ પાસે રિપોર્ટ મગાવાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ