અમેરિકાની ટ્રમ્પ સરકારે ભારતીય મૂળની ડોક્ટર મોનીષા ઘોષની ફેડરલ કોમ્યુનિકેશન કમિશન (FCC)માં ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO) તરીકે નિમણૂંક કરી છે. આ પદ પર પહોંચનારી તેઓ પ્રથમ મહિલા છે. 13મી જાન્યુઆરીના રોજ તેઓ કાર્યભાર સંભાળશે. હાલમાં ભારતીય મૂળના અજીત પાઈ કમિશનના ચેરમેન છે. મોનીષા ઘોષ તેમને ટેકોલોજી તથા એન્જીનિયરિંગને લગતી બાબતો પર સલાહ આપશે. આ ઉપરાંત તેઓ કમિશનના ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ સાથે પણ કામ કરશે.