અમેરિકામાં ૬ નવેમ્બરે યોજાનાર મધ્યવર્તી ચૂંટણી માટે ભારતીય મૂળના ૧૨ અમેરિકન ઉમેદવારોએ ૨.૬ કરોડ ડોલર એક્ત્ર કર્યા છે. જે પૈકી ૬ ઉમેદવારોએ પોેતાના હરીફ ઉમેદવાર કરતા વધારે ભંડોળ એક્ત્ર કરી લીધું છે.
રાજા કૃષ્ણામૂર્તિ, રો ખન્ના, પ્રામિલા જયપાલ, અમી બેરા, હિરલ તિપિરનેની અને આફતાબ પુરેવાલે પોતાની બેઠકના હરીફ ઉમેદવાર કરતા વધારે ભંડોળ એકત્ર કર્યુ છે.