ભારતીય નૌસેના એ શુક્રવારે તેના યુદ્ધ જહાજ INS વિશાખાપટ્ટનમ થી સમુદ્રમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ નું પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિની ફ્લીટ રિવ્યુમાં ભાગ લેવા માટે યુદ્ધ જહાજ 21 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમ પહોંચ્યું છે. INS વિશાખાપટ્ટનમ એ ભારતીય નૌકાદળનું નવીનતમ યુદ્ધ જહાજ છે જેને તાજેતરમાં સામેલ કરવામાં આવ્યું છે.
અંડરવોટર વેરિઅન્ટ પણ વિકસાવવામાં આવી રહ્યું છે, જેનો ઉપયોગ માત્ર ભારતની સબમરીન જ નહીં, પરંતુ મિત્ર દેશોમાં પણ નિકાસ કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી ANIએ પણ પોતાના ટ્વિટમાં તેનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં સમુદ્રમાં યુદ્ધ જહાજ પરથી મિસાઈલનું પરીક્ષણ કેવી રીતે થઈ રહ્યું છે તે જોઈ શકાય છે.