સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. દુનિયામાં દરરોજ હજારોની સંખ્યામાં કોરોના પોઝિટિવ કેસો નોંધાય છે. ભારત પણ 13000ની પાર કેસ પહોંચી ગયા છે અને 400થી વધુ લોકો મોતને ભેટ્યાં છે.
ત્યારે ભારતીય નેવીમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. મુંબઈમાં નેવીના 15 થી 20 જવાનોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જે બાદ તેમને શહેરમાં આવેલ નેવીની હોસ્પિટલમાં ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, આ તમામ નૌસૈનિક INS આંગ્રે સાથે સંકળાયેલા છે. જે મુંબઈના કાંઠા પર આવેલું છે.