શનિવારે એક વિડિયો ટ્વિટર પર લિલિઝ કરીને રાહુલ ગાંધીએ હવે રાષ્ટ્રવાદના મુદ્દે સવાલ ઉઠાવ્યા છે.રાહુલ ગાંધીએ કોંગ્રેસના વારસાના શિર્ષક હેઠળ વિડિયો રિલિઝ કરીને કહ્યુ હતુ કે, સ્વરાજ્ય અને રાષ્ટ્રવાદનો સીધો સબંધ અહીંસા સાથે છે.ભારતનો રાષ્ટ્રવાદ ક્યારેય ક્રુરતા, હિંસા અને ધાર્મિક સાંપ્રદાયિકતાનો સાથ આપી શકે નહીં.
રાહુલ ગાંધીએ આ વિડિયોમાં ભારતની આઝાદીની લડતમાં કોંગ્રેસના રોલ, અહિંસા અને રાષ્ટ્રવાદની ચર્ચા કરવામાં આવી છે.