Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય પુરુષ વોલીબોલ ટીમે ગઈકાલે કમ્બોડિયાને 3-0થી હરાવી એશિયન ગેમ્સમાં વિજયી શરૂઆત કરી હતી. ભારતીત ટીમે પ્રથમ મેચમાં શરૂઆતથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. પૂલ-Cની મેચમાં ભારતે નીચલા ક્રમાંકિત ટીમ કંબોડિયાને 25-14, 25-13, 25-19થી હરાવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ