શહેરની મુલાકાતે આવેલા ઇઝરાયેલના આસ્કેલોન શહેરના ડેપ્યુટી મેયર સહિતના પ્રતિનિધિ મંડળે પારસી અગિયારી ખાતે ઇન્ડો-ઇઝરાયેલ ફુડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે આસ્કેલોનના ડેપ્યુટી મેયર ડો.રિકિ શાઉને ભારતીય શાકાહારી ભોજનની ઇઝરાયેલમાં વધતી જતી માગ અંગે કહ્યુ હતુ કે હવે ઇઝરાયેલના લોકો માસાહારનો ત્યાગ કરી રહ્યા છે અને તનને તંદરસ્ત તથા મનને શાંત રાખતી ભારતીય શાકાહારી ભોજન પ્રણાલી અપનાવી રહ્યા છે.