ઇઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે ભારતમાં રોકાણકારોને 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતુ. બીજી તરફ સોનાના રોકાણકારો માટે જંગી કમાણી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે ઇઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે વૈશ્વિક શેરબજાર પર તેની વિપરીત અસર પડી રહી છે અને તેના કારણે ભારતીય શેરબજારો પર પણ તેની અસર જોવા મળી હતી.