Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં ઘાતક કોરોના વાયરસના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. જેના કારણે કોરોના વાયરસના કુલ પોઝીટીવ કેસોની સંખ્યા વધીને 242એ પહોંચી ચૂકી છે અને 5 લોકોના મોત થયા છે. કેન્દ્ર સરકારે કોરોના વાયરસને ફેલાતા રોકવા માટે સતત કાર્યશીલ છે. ભારતની મિનિસ્ટ્રી ઑલ્ફ હેલ્થે ‘MyGov Corona Helpdesk’ લોન્ચ કર્યું છે. આ હેલ્પલાઇન સોશિયલ મીડિયાના મહત્વના પ્લેટફોર્મ "WhatsApp" પર કામ કરશે. એક ચેટબોક્સ લોકોના સવાલોના જવાબ આપશે. આ ચેટબોક્સ પર કોઇપણ યૂઝર સવાલ પૂછી શકશે, જેના માટે યુઝરે  "9013151515" ફોન નંબર SAVE કરવાનો રહેશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ