-
ભારત સરકારે સરદર્દ, શરદી-સળેખમ, ઝાડા અને પેટના દુખાવા માટે મેડિકલની દુકાને મળતી તૈયાર ગોળીઓ જેવી કે સેરિડોન, વિક્સ એક્શન 500, કોરેક્સ,સુમો, ડિકોલ્ડ વગેરે.ના વેચાણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રકારની દવાઓનું હવે ભારતમાં ઉત્પાદન કે વેચાણ નહીં થાય. સરકારે આવી 328 પ્રકારની ગોળીઓ કે જે ફિક્સ ડોઝ કોમ્બિનેશન(એફડીસી) તરીકે ઓળખાય છે તેના પર પ્રતિબંધ મૂક્યો છે.