ચીનના બેઈઝીંગમાં ભારત ચીન શ્રેણીમાં હિન્દીનું યોગદાન નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. સુષ્મા સ્વરાજે ચીની વિદ્યાર્થી આવી રીતે હિન્દી શીખે તેના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ચીની વિદ્યાર્થીઓએ હિન્દીના અધરા શબ્દોને પણ સરસ રીતે રજૂ કર્યાં હતી. મોદી સરકારે ચીનીઓને હિન્દી શીખવવા પ્રયાસ કર્યો છે.