ભારતીય અર્થવ્યવસ્થા યોગ્ય રસ્તા પર અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે- નાણામંત્રી નિર્મલા સીતારમણ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણ દરમિયાન કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા યોગ્ય રસ્તા પર અને ઉજજ્વળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે. કોવિડ મહામારી દરમિયાન આપણે એ સુનિશ્ચિત કર્યું કે, 28 મહિના માટે 80 કરોડથી વધારે વ્યક્તિઓને મફત અનાજની સપ્લાઈ કરવાની યોજનાની સાથે કોઈ ભુખ્યો ન સુવે.