દુબઈમાં ભારતીય મૂળના ડ્રાઈવરે કરોડો રૂપિયાની લોટરી જીતી છે. અજય ઓગુલા નામના ડ્રાઇવરે અમીરાતના ડ્રોમાં 15 મિલિયન દિરહામ એટલે કે 33 કરોડ રૂપિયાનું ઇનામ જીત્યું છે. લોટરીનું ઇનામ જીત્યા પછી, ડ્રાઇવરના હોશ ઉડી ગયા અને તે આ જીત પર વિશ્વાસ કરી શકતો નથી. અજયે કહ્યું કે તે હજુ પણ વિશ્વાસ નથી કરી શકતો કે તેણે જેકપોટ જીતી લીધો છે. અજય, જે દક્ષિણ ભારતીય રાજ્યનો છે, તેણે અમીરાતના ડ્રો માટે ટિકિટ ખરીદી હતી, જે જાદુઈ નંબર સાથે મેળ ખાતી હતી.