Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે કોલંબિયા યૂનિવર્સિટીમાં લેક્ચર દરમિયાન કહ્યું કે, "પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો કાર્યકાળ સરકારી બેન્કો માટેનો સૌથી ખરાબ સમય હતો. તેમના સમયમાં અંગત નેતાઓને ફોન પર લોન આપવામાં આવતી હતી. તે ખાડામાંથી બહાર આવવા માટે PSU બેન્ક અત્યાર સુધી સરકારને મળનારી પૂંજી પર નિર્ભર છે."

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ