IMF (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ)ના ભારતીય મૂળના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથને ભારત સરકારને અર્થતંત્રની સુધારણા બેન્કિંગ સેક્ટરના સુધારાની સલાહ આપી હતી. વૉશિંગ્ટન સ્થિત ગીતા આ અઠવાડિયે ભારત આવી રહ્યા છે. એ પહેલા ભારતીય અર્થતંત્રની સ્થિતિ વિશે વાત કરતા તેમણે કહ્યુ હતુ કે બેન્કિંગ સેક્ટરમાં ધરમૂળથી પરિવર્તનની જરૂર છે. જણાવી દઈએ કે 48 વર્ષીય ગીતા 2018થી IMFના ચીફ ઈકોનોમિસ્ટ છે.