ભારતીય લશ્કરને સ્વરક્ષા માટે વર્લ્ડ ક્લાસ હેલમેટ મળશે. કાનપુરની MKU કંપનીને 1.58 લાખ હેલમેટ બનાવવાનો ઓર્ડર અપાયો છે. આ કંપની બુલેટપ્રૂફ જેકેટ અને હેલમેટ બનાવનારી વિશ્વની અગ્રણી કંપની છે.આ પ્રોજેક્ટ માટે 170 થી 180 કરોડનો ખર્ચાશે. 20 વર્ષમાં હેલમેટ માટેનો આટલો મોટો ઓર્ડર પહેલીવાર અપાયો છે.