ડેમચોકમાંથી રવિવારે એક ચીની સૈનિક પકડાયો હતો. ભારતીય સરહદમાં પ્રવેશી ગયેલા આ ચીની સૈનિકને ભારતે ચીનને હવાલે કરી દીધો છે. મંગળવારે મોડી રાતે ચુશુલ-મોલ્ડોમાં ચીનને તેનો સૈનિક સોંપી દેવાયો હતો. આ જાણકારી ગ્લોબલ ટાઈમ્સે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી.
ચીને દાવો કર્યો હતો કે પીપલ્સ લિબરેશન આર્મી (people's liberation army)નો જવાન ભૂલથી ભારતની સરહદમાં ઘૂસી ગયો હતો. ચીની સૈનિકે પણ પોતાના નિવેદનમાં યાકની શોધ દરમિયાન રસ્તો ભૂલી જવાની વાત કરી હતી. પ્રોટોકોલનું પાલન કરતીને ભારતે ચીની સૈનિકને પાછો મોકલી દીધો છે.