આતંકવાદને પ્રોત્સાહનકર્તા પાકિસ્તાનને ભારતીય સેનાએ ફરી એકવાર જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ PoKમાં LoCને અડીને આવેલી પાકિસ્તાની સેનાની 10 ચોકીઓ તબાહ કરી નાખી હતી. પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને પૂંછ સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો જેમાં સેનાના જવાન હરચરણ સિંહ શહીદ થઈ ગયા હતાં જેનો ભારતીય સેનાએ આકરો જવાબ આપ્યો હતો.
પાકિસ્તાની સેનાએ સીઝફાયર તોડી કરેલા ગોળીબાર અને મોર્ટાર મારો રાજૌરીના નૌશેરામાં એક પોલીસકર્મી ઘાયલ થયા હતાં. ત્યાર બાદ ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાની સેનાની 10 જેટલી ચોકીઓનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. ભારતીય સેનાએ આ કાર્યવાહી કહવલિયન નાલી સમ્હાને સેક્ટરમાં પાકિસ્તાની ચોકીઓને નિશાન બનાવીને કરી હતી.