પૂર્વીય લદ્દાખની નજીક આવેલી એલએસી પર ભારત અને ચીનની વચ્ચે તણાવ વધી ગયો છે. ચીનની ચાલબાજી સામે ભારતીય આર્મી એક્શન મૉડમાં આવી ગઇ છે, ભારતીય સેનાએ રેજાંગલાની નજીક રેકિન દર્રો પર કબજો કરી લીધો છે. ભારતીય સેના ચીન તરફ આગળ વધતા ઓછામાં ઓછા ચાર કિલોમીટર ગઇ છે. ભારતે આ વિસ્તારમાં બે સામરિક મહત્વની પાસે એટલે કે દર્રો પર પોતાનો અધિકાર જમાવી લીધો છે, રેકિન પાસ અને હૈનાન કૉસ્ટ.
SFF ફોર્સમાં મોટા ભાગના તિબેટ મૂલના જવાનો હોય છે, આ વિકાસના નામથી પણ ઓળખાય છે. આ પેરા-એસએસની તર્જ પર એક સ્પેશ્યલ ફોર્સ છે. 1962ના યુદ્ધ બાદ ચીન વિરુદ્ધ SFFનુ ગઠન કરવામાં આવ્યુ હતુ, પરંતુ હવે આ એક ક્રેક -યૂનિટની જેમ કામ કરે છે.