ભારતીય સેનાનું હેલીકોપ્ટર રણજીત સાગર ડેમ પાસે ક્રેશ થયું છે.સુત્રો તરફતી મળી રહેલી માહિતિ પ્રમાણે પંજાબનાં પઠાણકોટથી આ સમાચાર આવી રહ્યા છે. અહીં આવેલા રણજીત સાગર ડેમમાં સેનાનું હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયુ હતું. ક્રેશ થયાની સુચના મળ્ચા બાદ ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થળ પર એકત્ર થયેલા લોકોના જણાવ્યા પ્રમાણે રણજીત સાગર ડેમમાં જોરદાર ધમાકો થયો હતો અને પછી જોયું તો હોલીકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. જો કે હેલીકોપ્ટરમાં સવાર સેનાનાં ત્રણેય અધિકારી સલામત છે.