Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈન્ડિયન એક્સપ્રેસને આપવામાં આવેલા એક ઈન્ટર્વ્યૂમાં સેના પ્રમુખે કોરોના વાઈરસના પડકાર ચર્ચા કરી હતી. આ અગે સેનાના પ્રમુખ એમ એમ નરવણેએ જણાવ્યું કે, જો જરૂરત પડશે, તો સેના કોઈ પણ પગલુ ભરવા માટે તૈયાર છે. આર્મી પાસે એક 6 કલાકનો એક્શન પ્લાન તૈયાર છે. જે અંતર્ગત તાત્કાલિક આઈસોલેશન સેન્ટર અને ICU તૈયાર કરવામાં આવી શકે છે.

સેના પ્રમુખે વધુમાં જણાવ્યું કે, સેના અલગ-અલગ સ્તર પર કોરોનાનો સામનો કરવા તૈયારી કરી રહી છે. જેમાં સર્વેલાન્સ અને આઈસોલેશનની પ્રોડક્ટિવિટીને વધારવી, અલગ-અલગ બેઝ પર રહેલી સેનાની હોસ્પિટલોમાં 45 બેડનો એક આઈસોલેશન વોર્ડ તૈયાર કરવો અને આ સાથે જ 10 બેડનો એક ICU વૉર્ડ પણ તૈયાર કરવાનો છે. આ સુવિધા માત્ર 6 કલાકની નોટિસ પર તૈયાર કરવામાં આવી શકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ