ભારતીય અને અમેરિકન સૈનિક એક સાથે આસામ રેજિમેન્ટના માર્ચ સૉંગ 'બદલૂરામ કા બદન જમીન કે નીચે હૈ ઔર હમકો ઉસકા રાશન મિલતા હૈ' પર નાચતા અને ગાતા જોવા મળ્યા. આ ઉત્સાહપ્રેરક દૃશ્ય અમેરિકાના મેકહોર્ડમાં બેઝ લુઇસ પર જોવા મળ્યું, જ્યાં બંને દેશોની સેના સંયુક્ત યુદ્ધ અભ્યાસ કરી રહી છે. આ ગીત 1941માં ગઠિત કરવામાં આવેલી આસામ રેજિમેન્ટના શહીદ બદલૂરામની વીરતા પર બનેલું માર્ચ સૉંગ છે.
કોણ હતા બદલૂરામ, તેમની ઉપર કેમ બન્યું છે માર્ચ સૉંગ
ભારતીય સેના અને તેના જવાનોની બહાદુરીથી જોડાયેલા અનેક કિસ્સા આપે સાંભળ્યા હશે. એવો જ એક કિસ્સો છે બદલૂરામનો. 23 સપ્ટેમ્બર 1918ના રોજ બ્રિટિશ ઈન્ડિયન આર્મીની એક ટુકડીની આગેવાની કરી રહેલા બદલૂરામ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન શહીદ થયા હતા. તેમની બહાદુરીના કિસ્સા ખૂબ પ્રચલિત છે. આસામ રેજિમેન્ટના માર્ચ સૉંગ 'બદલૂરામ કા બદન જમીન કે નીચે હૈ' તેમના આ જ કિસ્સાને કહે છે.